કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા શહેરમાં એડવાન્સ હાયપરસોનીક વિન્ડ ટનલ ટેસ્ટ ફેસીલીટીનું ઉદઘાટન કર્યું ?

ચેન્નાઈ
વિશાખાપટનમ
હૈદરાબાદ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાએ કયા દિવસને આંતરરાષ્ટ્રીય મહામારી સજ્જતા દિવસ તરીકે મનાવવાની મંજૂરી આપી ?

21 ડિસેમ્બર
17 ડિસેમ્બર
15 ડિસેમ્બર
27 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ટારબોલ'(Tarball) શું છે ?

અવકાશીય પદાર્થ
નવી શોધાયેલી દવા
બ્રાઉન કાર્બન
અમેરિકાનું એક ત્રાસવાદી જૂથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP