કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) માર્સ એક્સપ્રેસ યાન કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ROSCOSMOS ISRO NASA ESA ROSCOSMOS ISRO NASA ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) જ્યોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટ (GSITI) ક્યા આવેલી છે ? પુણે હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ પુણે હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કફયુ નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલો છે ? જામ્બિયા દ.આફ્રિકા કેન્યા નામિબિયા જામ્બિયા દ.આફ્રિકા કેન્યા નામિબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નો વિકાસ આત્મનિર્ભર ભારત પહેલ અંતર્ગત કરવામાં આવ્યો છે. તાજેતરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને એક પણ નહીં ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નો વિકાસ આત્મનિર્ભર ભારત પહેલ અંતર્ગત કરવામાં આવ્યો છે. તાજેતરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘અંતર્દ્રષ્ટિ’ ડેશબોર્ડ લૉન્ચ કર્યું ? SEBI ICMR RBI NDDB SEBI ICMR RBI NDDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે લોન્ગ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ ખૈબરનું પરીક્ષણ કર્યું ? અફઘાનિસ્તાન પાકિસ્તાન ઈજરાયેલ ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન ઈજરાયેલ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP