કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સાગર સમૃદ્ધિ’ ઓનલાઈન ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ પવન દિવસ (Global Wind day) ક્યારે મનાવાય છે ? 14 જૂન 16 જૂન 17 જૂન 15 જૂન 14 જૂન 16 જૂન 17 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ ‘યોગા ફોર વસુધૈવ કુટુમ્બકમ' છે. આપેલ બંને એક પણ નહીં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ ‘યોગા ફોર વસુધૈવ કુટુમ્બકમ' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે નંદબાબા દૂધ મિશન યોજના લૉન્ચ કરી ? મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે અમેરિકાના નેતૃત્વવાળી કમ્બાઈન્ડ મેરીટાઈમ ફોર્સીઝ (CMF) સંગઠનમાંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી ? યમન ઈજિપ્ત UAE સાઉદી અરેબિયા યમન ઈજિપ્ત UAE સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઈલ'થી સન્માનિત કરવામાં આવ્યા ? સુદાન યુગાન્ડા ઈજિપ્ત કેન્યા સુદાન યુગાન્ડા ઈજિપ્ત કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP