કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગૌલા નદી ક્યા રાજ્યમાં આવેલી છે ? સિક્કિમ રાજસ્થાન ઉત્તરાખંડ મહારાષ્ટ્ર સિક્કિમ રાજસ્થાન ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘મેક ઈન ઈન્ડિયા' યોજના ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવી હતી. ? 2014 2009 2016 2018 2014 2009 2016 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં યુક્રેન રિકવરી સંમેલન 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પેરિસ બર્લિન લંડન પ્રાગ પેરિસ બર્લિન લંડન પ્રાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વૈભવ ફેલોશિપ કાર્યક્રમનું અમલીકરણ ભારત સરકારના ક્યા વિભાગ દ્વારા કરવામાં આવે છે ? શાળાકિય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ઈન્ડિયા મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઉચ્ચ શિક્ષણ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ શાળાકિય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ઈન્ડિયા મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઉચ્ચ શિક્ષણ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ સ્વદેશી નિર્મિત હાઈપરસોનિક મિસાઈલ ‘ફતહ’નું અનાવરણ કર્યું ? પાકિસ્તાન ઈરાન ઈરાક સીરિયા પાકિસ્તાન ઈરાન ઈરાક સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કફયુ નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલો છે ? કેન્યા દ.આફ્રિકા નામિબિયા જામ્બિયા કેન્યા દ.આફ્રિકા નામિબિયા જામ્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP