કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય તલવારબાજ કોણ બન્યું ? કરણસિંઘ તનિક્ષા ખત્રી ભવાની દેવી નીધિ પવાર કરણસિંઘ તનિક્ષા ખત્રી ભવાની દેવી નીધિ પવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે ‘શેનઝોઉ-16’ મિશન લૉન્ચ કર્યું ? જાપાન સિંગાપુર ચીન દ.કોરિયા જાપાન સિંગાપુર ચીન દ.કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન 'ધ ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ યલો સ્ટારથી સન્માનિત કરવામાં આવ્યા ? સુરિનામ ફિજી પાપુઆ ન્યુ ગિની ઈન્ડોનેશિયા સુરિનામ ફિજી પાપુઆ ન્યુ ગિની ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં એક્સરસાઈઝ ખાન કવેસ્ટ 2023 યુદ્ધાભ્યાસનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? મોંગોલિયા પાકિસ્તાન UAE ઉઝબેકિસ્તાન મોંગોલિયા પાકિસ્તાન UAE ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે એકસરસાઈઝ એકુવેરિનનું આયોજન કર્યું હતું ? માલદીવ શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે નમો શેતકરી મહાસન્માન યોજના લૉન્ચ કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP