કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વૈશ્વિક બાજરા ઉત્પાદનમાં 41%ના યોગદાન સાથે મુખ્ય ઉત્પાદક દેશ ક્યો છે ? ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ચીન ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં કામેંગ હાઈડ્રો પાવર સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું ? આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ટાટા સ્ટીલની ક્યા સ્થળે આવેલી સાઈટ રિસ્પોન્સિબલ સ્ટીલ સાઈટ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ સાઈટ બની ? જમશેદપુર પુણે હૈદરાબાદ જયપુર જમશેદપુર પુણે હૈદરાબાદ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 10 નવેમ્બર, 2022ને 'બાજરા દિવસ’ તરીકે મનાવ્યો ? ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરે ઈન્ડો-પેસિફિક રિજનલ ડાયલોગની મેજબાની કરી ? હૈદરાબાદ વિશાખાપટ્ટનમ નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગૃહ મંત્રાલયે કેટલી ભાષાઓનો મધર ટંગ સર્વે હાથ ધર્યો હતો ? 375 461 576 562 375 461 576 562 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP