કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘ઓપરેશન કન્વિક્શન' શરૂ કરાયું ? છત્તીસગઢ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) જમીનના એક ભાગને ખેડતા એક વ્યક્તિનું ચિત્રિત મેસોલિથિક કાળનું રોક પેઈન્ટિંગ ક્યા રાજ્યમાંથી મળી આવ્યું છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં મિશન હર શિખર તિરંગાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘હર ઘર જલ’ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યો હતો ? વર્ષ 2019 વર્ષ 2020 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2019 વર્ષ 2020 વર્ષ 2018 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સાગર સમૃદ્ધિ’ ઓનલાઈન ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? આપેલ પૈકી એકપણ નહીં બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘મેક ઈન ઈન્ડિયા' યોજના ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવી હતી. ? 2018 2009 2016 2014 2018 2009 2016 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP