કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે કલા સંસ્કૃતિ અને સાહિત્યના પ્રસાર માટે ‘વિતસ્તા’ કાર્યક્રમની મેજબાની કરી ?

રાજસ્થાન
મધ્ય પ્રદેશ
કેરળ
જમ્મુ-કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ હેલમંદ નદી વિવાદ ક્યા દેશો સાથે સંબંધિત છે ?

ઈરાન અને ઈરાક
ઈરાન અને અફઘાનિસ્તાન
સીરિયા અને ઈરાન
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP