કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સુપરમાર્કેટમાં પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂકનારો પહેલો દેશ ક્યો બન્યો ? પોર્ટુગલ કેનેડા ન્યૂઝિલેન્ડ જાપાન પોર્ટુગલ કેનેડા ન્યૂઝિલેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે જકાર્તામાં ઈન્ડોનેશિયાની નૌસેના સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસમાં ભાગ લીધો ? એક પણ નહીં આપેલ બંને INS કોલકાતા INS સહ્યાદ્રી એક પણ નહીં આપેલ બંને INS કોલકાતા INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વિલ્સન લિટલ પેંગ્વિનના અવશેષો ક્યા દેશમાં શોધવામાં આવ્યા છે ? ન્યૂઝિલેન્ડ એક પણ નહીં ઓસ્ટ્રેલિયા માલદીવ ન્યૂઝિલેન્ડ એક પણ નહીં ઓસ્ટ્રેલિયા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે CM રાઈઝ સ્કૂલ્સ નામની પહેલ શરૂ કરી ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના ક્યા શહેરમાં PM મેગા ઈન્ટેગ્રેટેડ ટેક્સટાઈલ રીજન એન્ડ અપેરલ પાર્ક (PM MITRA પાર્ક)નું ઉદ્ઘાટન કરાયું ? થાણે અમરાવતી પુણે નાગપુર થાણે અમરાવતી પુણે નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં સ્ટાર્ટઅપ20 સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? ભોપાલ ગુરુગ્રામ બેંગલુરુ પુણે ભોપાલ ગુરુગ્રામ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP