કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ઈન્ટરસ્ટેટ ચેક પોસ્ટ માટે કેશલેસ પેમેન્ટ સુવિધા શરૂ કરી ?

કેરળ
આંધ્ર પ્રદેશ
બિહાર
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘નામદા’ ગાલિચા ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ?

જમ્મુ અને કાશ્મીર
સિક્કિમ
હરિયાણા
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રેલવે ઝોન દ્વારા અમૃત ભારત સ્ટેશન સ્કીમ (ABSS) શરૂ કરવામાં આવી ?

પૂર્વોત્તર રેલવે
પશ્ચિમ રેલવે
દક્ષિણ રેલવે
ઉત્તર રેલવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP