કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? UNDP વર્લ્ડ બેંક WTO UNCTAD UNDP વર્લ્ડ બેંક WTO UNCTAD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીય ક્રિકેટરે 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને સર ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી ? રોહીત શર્મા હાર્દિક પંડ્યા શિખર ધવન વિરાટ કોહલી રોહીત શર્મા હાર્દિક પંડ્યા શિખર ધવન વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સચિન ગ્રેઝિંગ ફેસ્ટિવલ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલા છે ? બોક્સિંગ ગોલ્ફ બેડમિન્ટન રેસિંગ બોક્સિંગ ગોલ્ફ બેડમિન્ટન રેસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સુપરમાર્કેટમાં પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂકનારો પહેલો દેશ ક્યો બન્યો ? ન્યૂઝિલેન્ડ કેનેડા પોર્ટુગલ જાપાન ન્યૂઝિલેન્ડ કેનેડા પોર્ટુગલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વીમા કવર બેગણું કર્યું છે. એક પણ નહીં ગુજરાતના લોકોને હવે PMJAY અંતર્ગત રૂ.10 લાખનું વીમા કવર મળવાપાત્ર છે. આપેલ બંને ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વીમા કવર બેગણું કર્યું છે. એક પણ નહીં ગુજરાતના લોકોને હવે PMJAY અંતર્ગત રૂ.10 લાખનું વીમા કવર મળવાપાત્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP