કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલા છે ? રેસિંગ બોક્સિંગ બેડમિન્ટન ગોલ્ફ રેસિંગ બોક્સિંગ બેડમિન્ટન ગોલ્ફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ICC વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુકિત કરવામાં આવી હતી ? કાર્તિક આર્યન અક્ષયકુમાર આયુષ્માન ખુરાના શાહરુખ ખાન કાર્તિક આર્યન અક્ષયકુમાર આયુષ્માન ખુરાના શાહરુખ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમા વિશ્વનો ઉત્તમ કક્ષાનો ફોસ્ફેટનો જથ્થો ક્યા દેશમાં શોધવામાં આવ્યો ? નોર્વે કઝાખસ્તાન ઓમાન નાઈજીરિયા નોર્વે કઝાખસ્તાન ઓમાન નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (GBS = દુર્લભ ન્યૂરોલોજિકલ વિકૃતિ)ના કેસોમાં વધારો થતા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી ? કોંગો કેન્યા ઈજિપ્ત પેરુ કોંગો કેન્યા ઈજિપ્ત પેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ ખાનગી કંપનીએ ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ (IPRC)ના લિક્વિડ થ્રસ્ટર ટેસ્ટ ફેસિલિટી (LTTF)માં રમણ-II એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? સ્કાયરૂટ એરોસ્પેસ લિ. અગ્નિકુલ વ્યોમાત્ર ટેકનોલોજી ફાયરફ્લાય સ્કાયરૂટ એરોસ્પેસ લિ. અગ્નિકુલ વ્યોમાત્ર ટેકનોલોજી ફાયરફ્લાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન 'ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર'થી સન્માનિત કરાયા ? ઈઝરાયેલ જર્મની UK ફ્રાન્સ ઈઝરાયેલ જર્મની UK ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP