કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતનો પ્રથમ વેદિક થીમ પાર્ક ક્યા શરૂ કરવામાં આવ્યો ? નોઈડા ઝાંસી ફૈઝાબાદ પુણે નોઈડા ઝાંસી ફૈઝાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ કંપનીએ થ્રેડ્સ નામનું નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ? ગૂગલ માઈક્રોસોફ્ટ મેટા ટ્વિટર ગૂગલ માઈક્રોસોફ્ટ મેટા ટ્વિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય AI ફોર ઈન્ડિયા 2.0 કાર્યક્રમ લૉન્ચ ક્યો ? એકપણ નહીં શિક્ષણ મંત્રાલય કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એકપણ નહીં શિક્ષણ મંત્રાલય કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે CM રાઈઝ સ્કૂલ્સ નામની પહેલ શરૂ કરી ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં અર્બન 20 (U20) મેયરલ સમિટ 2023 ક્યા યોજાઈ હતી ? અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના ક્યા શહેરમાં PM મેગા ઈન્ટેગ્રેટેડ ટેક્સટાઈલ રીજન એન્ડ અપેરલ પાર્ક (PM MITRA પાર્ક)નું ઉદ્ઘાટન કરાયું ? થાણે નાગપુર અમરાવતી પુણે થાણે નાગપુર અમરાવતી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP