કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ નેધરલેન્ડના વડાપ્રધાન કોણ છે ?

ઈમેન્યુએલ મેક્રોન
જસ્ટિન ટુડ્રો
માર્ક રુટ
એન્જેલા મર્કેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યની ન્યૂઝ ચેનલે ભારતની પ્રથમ પ્રાદેશિક બહુભાષી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ન્યૂઝ એન્કર ‘લિસા’ રજૂ કરી ?

કર્ણાટક
પ.બંગાળ
આંધ્ર પ્રદેશ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ કાસ ઉચ્ચપ્રદેશ (Kaas Plateau) ક્યા રાજ્યમાં સ્થિત છે ?

છત્તીસગઢ
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા બે દેશોએ Talisman Sabre Exercise 2023નું આયોજન કર્યું હતું ?

પાકિસ્તાન અને ચીન
ઑસ્ટ્રેલિયા અને જાપાન ની
અમેરિકા અને પાકિસ્તાન
ઑસ્ટ્રેલિયા અને અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP