કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળેથી અંત્યોદય શ્રમ સુરક્ષા એક્સિડેન્ટ ઈન્સ્યોરન્સ યોજના પાઈલોટ પ્રોજેક્ટ તરીકે લૉન્ચ કરી ?

ભાવનગર
વ્યારા
નડિયાદ
બારડોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ઈલેક્ટ્રિક વાહનો (EVs)ને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સબસિડી પોર્ટલ લૉન્ચ કર્યું ?

હરિયાણા
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે.
એક પણ નહીં
ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા દેશના સ્વિમર લિયોન મારચંદે 400 મીટર વ્યક્તિગત મેડલીમાં સ્વિમર માઈકલ ફેલ્પ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડીને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો ?

ફ્રાન્સ
અમેરિકા
જાપાન
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યની ન્યૂઝ ચેનલે ભારતની પ્રથમ પ્રાદેશિક બહુભાષી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ન્યૂઝ એન્કર ‘લિસા’ રજૂ કરી ?

કર્ણાટક
ઓડિશા
પ.બંગાળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP