કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આ ફેરફાર PMLA એક્ટની કલમ 66 અંતર્ગત કરવામાં આવ્યો છે.
એક પણ નહીં
આપેલ બંને
સરકારે GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના દાયરામાં લાવવા માટે અધિસૂચના જારી કરી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ કાસ ઉચ્ચપ્રદેશ (Kaas Plateau) ક્યા રાજ્યમાં સ્થિત છે ?

છત્તીસગઢ
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે.
આપેલ બંને
એક પણ નહીં
ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરાયું ?

કવરત્તી
અમરાવતી
જયપુર
પોર્ટબ્લેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં નૂર શેખાવતને પ્રથમ ટ્રાન્સજેન્ડર બર્થ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ?

સિક્કિમ
ઓડિશા
આસામ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, થાઈલેન્ડનો સત્તાવાર મેસ્કોટ શું હતો ?

ભગવાન હનુમાન
ભગવાન રામ
ભગવાન કૃષ્ણ
ભગવાન ગણેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP