કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વિલ્સન લિટલ પેંગ્વિનના અવશેષો ક્યા દેશમાં શોધવામાં આવ્યા છે ? ન્યૂઝિલેન્ડ માલદીવ એક પણ નહીં ઓસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ માલદીવ એક પણ નહીં ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. આપેલ બંને ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. એક પણ નહીં મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. આપેલ બંને ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ શતરંજ દિવસ (World Chess Day) ક્યારે મનાવાય છે ? 20 જુલાઈ 17 જુલાઈ 19 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ 17 જુલાઈ 19 જુલાઈ 18 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) Semicon India 2023નું આયોજન ક્યા કરવામાં આવશે ? વડોદરા સુરત ગાંધીનગર રાજકોટ વડોદરા સુરત ગાંધીનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘એક નળ એક વૃક્ષ’ (one-tap-one-Tree) અભિયાન શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કેર પૂજા ક્યા રાજ્યમાં મનાવાતો ધાર્મિક ઉત્સવ છે ? છત્તીસગઢ ત્રિપુરા સિક્કિમ મેઘાલય છત્તીસગઢ ત્રિપુરા સિક્કિમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP