કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ લૉન્ચ વેહિકલ માર્ક -3 (LVM3)ની મદદથી ચંદ્રયાન-3 મિશન લૉન્ચ કર્યું. ISROએ વર્ષ 2008માં ચંદ્રયાન-1 અને વર્ષ 2019માં ચંદ્રયાન-2 લૉન્ચ કર્યા હતા. એક પણ નહીં આપેલ બંને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ લૉન્ચ વેહિકલ માર્ક -3 (LVM3)ની મદદથી ચંદ્રયાન-3 મિશન લૉન્ચ કર્યું. ISROએ વર્ષ 2008માં ચંદ્રયાન-1 અને વર્ષ 2019માં ચંદ્રયાન-2 લૉન્ચ કર્યા હતા. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે BRICS બેંકમાં જોડાવા અરજી કરી છે ? ઑસ્ટ્રેલિયા અલ્ગેરિયા પાકિસ્તાન ઑસ્ટ્રિયા ઑસ્ટ્રેલિયા અલ્ગેરિયા પાકિસ્તાન ઑસ્ટ્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આ ફેરફાર PMLA એક્ટની કલમ 66 અંતર્ગત કરવામાં આવ્યો છે. સરકારે GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના દાયરામાં લાવવા માટે અધિસૂચના જારી કરી. આપેલ બંને એક પણ નહીં આ ફેરફાર PMLA એક્ટની કલમ 66 અંતર્ગત કરવામાં આવ્યો છે. સરકારે GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના દાયરામાં લાવવા માટે અધિસૂચના જારી કરી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) લોકમાન્ય તિલક એવોર્ડ 2023 કોને એનાયત કરાશે ? પીયૂષ ગોયલ એસ.જયશંકર અમિત શાહ નરેન્દ્ર મોદી પીયૂષ ગોયલ એસ.જયશંકર અમિત શાહ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ટેમ્પલ કન્વેન્શન એન્ડ એકસ્પોનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ભોપાલ નવી દિલ્હી વારાણસી મુંબઈ ભોપાલ નવી દિલ્હી વારાણસી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) રાષ્ટ્રીય કેરી દિવસ (National Mango Day) ક્યારે મનાવાય છે ? 24 જુલાઈ 25 જુલાઈ 22 જુલાઈ 23 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 22 જુલાઈ 23 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP