કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘નામદા’ ગાલિચા ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? સિક્કિમ જમ્મુ અને કાશ્મીર હરિયાણા ઉત્તર પ્રદેશ સિક્કિમ જમ્મુ અને કાશ્મીર હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આવકવેરા દિવસ (Income Tax Day) ક્યારે મનાવાય છે ? 25 જુલાઈ 26 જુલાઈ 24 જુલાઈ 23 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 24 જુલાઈ 23 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે રાત્રિ મુસાફરી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે 'પેંગાલ પથુકાસ્તુ થિતમ’ (મહિલા સુરક્ષા યોજના) લૉન્ચ કરી ? કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સુબનસિરી લોઅર હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં નિર્માણ પામ્યો છે ? એક પણ નહીં આપેલ બંને અરુણાચલ પ્રદેશ આસામ એક પણ નહીં આપેલ બંને અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? UNDP UNCTAD WTO વર્લ્ડ બેંક UNDP UNCTAD WTO વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ISROએ વર્ષ 2008માં ચંદ્રયાન-1 અને વર્ષ 2019માં ચંદ્રયાન-2 લૉન્ચ કર્યા હતા. એક પણ નહીં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ લૉન્ચ વેહિકલ માર્ક -3 (LVM3)ની મદદથી ચંદ્રયાન-3 મિશન લૉન્ચ કર્યું. આપેલ બંને ISROએ વર્ષ 2008માં ચંદ્રયાન-1 અને વર્ષ 2019માં ચંદ્રયાન-2 લૉન્ચ કર્યા હતા. એક પણ નહીં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ લૉન્ચ વેહિકલ માર્ક -3 (LVM3)ની મદદથી ચંદ્રયાન-3 મિશન લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP