કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરી ? કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારત અને અમેરિકાની નૌસેનાએ ક્યા સ્થળે સાલ્વેજ એન્ડ એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ એક્સરસાઈઝ SALVEXનું આયોજન કર્યું હતું ? ચેન્નાઈ કોચીન વિશાખાપટ્ટનમ પણજી ચેન્નાઈ કોચીન વિશાખાપટ્ટનમ પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ફિશરીઝને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યમાં યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ સ્થાપવામાં આવશે ? કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સચિન ગ્રેઝિંગ ફેસ્ટિવલ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનું પ્રથમ કન્સ્ટ્રક્શન ઈનોવેશન હબ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? કર્ણાટક સિક્કિમ કેરળ બિહાર કર્ણાટક સિક્કિમ કેરળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિમલિપાલ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા કર્ણાટક મેઘાલય ઉત્તર પ્રદેશ ઓડિશા કર્ણાટક મેઘાલય ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP