કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ક્યા રાજ્યમાં આવેલા મ્હાદેઈ વન્યજીવ અભયારણ્યને ટાઈગર રિઝર્વ ઘોષિત કરાશે ? છત્તીસગઢ ગોવા મધ્ય પ્રદેશ પ.બંગાળ છત્તીસગઢ ગોવા મધ્ય પ્રદેશ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમમાં સામેલ થનારું પ્રથમ ભારતીય શહેર ક્યું બન્યું ? બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ લખનઉ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રેલવે ઝોન દ્વારા અમૃત ભારત સ્ટેશન સ્કીમ (ABSS) શરૂ કરવામાં આવી ? દક્ષિણ રેલવે ઉત્તર રેલવે પશ્ચિમ રેલવે પૂર્વોત્તર રેલવે દક્ષિણ રેલવે ઉત્તર રેલવે પશ્ચિમ રેલવે પૂર્વોત્તર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (World Day for International Justice) ક્યારે મનાવાય છે ? 16 જુલાઈ 18 જુલાઈ 19 જુલાઈ 17 જુલાઈ 16 જુલાઈ 18 જુલાઈ 19 જુલાઈ 17 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ભગવાન શ્રી રામની 108 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરાયો ? હૈદરાબાદ ગુંટુર અમરાવતી કુર્નુલ હૈદરાબાદ ગુંટુર અમરાવતી કુર્નુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીતિ આયોગના એક્સપોર્ટ પ્રીપેર્ડનેસ ઈન્ડેક્સ 2022માં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP