Talati Practice MCQ Part - 2 ગર્દાની ટેકરી કયા જિલ્લામાં આવેલી છે ? મહેસાણા બનાસકાંઠા કચ્છ અરવલ્લી મહેસાણા બનાસકાંઠા કચ્છ અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી. એન્થ્રેસાઈટ બીટ્યુમીન ધુમાડીયો લિગ્નાઈટ એન્થ્રેસાઈટ બીટ્યુમીન ધુમાડીયો લિગ્નાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કૃદંતનો પ્રકાર શોધો : ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે વિદ્યર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિદ્યર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ? અગિયારમી સદી તેરમી સદી દસમી સદી બારમી સદી અગિયારમી સદી તેરમી સદી દસમી સદી બારમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 આપેલ નૃત્ય શૈલીમાં કોનું ઉદ્ગમ પૂર્વી ભારતમાં છે ? કૂચિપુડી ભરતનાટ્યમ મણીપુરી કથકલી કૂચિપુડી ભરતનાટ્યમ મણીપુરી કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP