કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ પ્રથમવાર વિજેતા બની ? થાઈલેન્ડ શ્રીલંકા માલદીવ મલેશિયા થાઈલેન્ડ શ્રીલંકા માલદીવ મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ઈલેક્ટ્રિક વાહનો (EVs)ને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સબસિડી પોર્ટલ લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ હિપેટાઈટિસ દિવસ ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 26 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (World Day for International Justice) ક્યારે મનાવાય છે ? 18 જુલાઈ 19 જુલાઈ 16 જુલાઈ 17 જુલાઈ 18 જુલાઈ 19 જુલાઈ 16 જુલાઈ 17 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે માનવ-હાથી સંઘર્ષની વધતી જતી સમ્યાઓના સમાધાન માટે ‘ગજહ કોથા’ અભિયાન શરૂ કર્યું ? પ.બંગાળ કેરળ છત્તીસગઢ ઓડિશા પ.બંગાળ કેરળ છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકર ક્યા રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા ? મહારાષ્ટ્ર કર્ણાટક મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP