કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનું પ્રથમ કન્સ્ટ્રક્શન ઈનોવેશન હબ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? બિહાર કર્ણાટક સિક્કિમ કેરળ બિહાર કર્ણાટક સિક્કિમ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વર્તમાનમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. એક પણ નહીં ગોલ્ડમેન સેશ રિસર્ચના અહેવાલ મુજબ 2075માં ભારતની અર્થવ્યવસ્થા ચીન બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આપેલ બંને વર્તમાનમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. એક પણ નહીં ગોલ્ડમેન સેશ રિસર્ચના અહેવાલ મુજબ 2075માં ભારતની અર્થવ્યવસ્થા ચીન બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ઈન્ટરનેશનલ સિમ્પોસિયમ ઓન સસ્ટેનેબલ લાઈવસ્ટોક ટ્રાન્સફોર્મેશનનું આયોજન ક્યા કરાયું હતું ? જામનગર ગાંધીનગર સુરત આણંદ જામનગર ગાંધીનગર સુરત આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) ક્યારે મનાવાય છે ? 31 જુલાઈ 30 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 31 જુલાઈ 30 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ હિપેટાઈટિસ દિવસ ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 26 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ કંપનીએ CM3leon નામના જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલનું અનાવરણ કર્યું ? માઈક્રોસોફ્ટ મેટા ગૂગલ IBM માઈક્રોસોફ્ટ મેટા ગૂગલ IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP