કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સદ્ભાવના દિવસ (Harmony Day) ક્યારે મનાવાય છે ? 18 ઑગસ્ટ 23 ઑગસ્ટ 20 ઑગસ્ટ 17 ઑગસ્ટ 18 ઑગસ્ટ 23 ઑગસ્ટ 20 ઑગસ્ટ 17 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે અબુઆ આવાસ યોજના શરૂ કરી ? મેઘાલય ઝારખંડ ઉત્તરાખંડ મિઝોરમ મેઘાલય ઝારખંડ ઉત્તરાખંડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર PM વિશ્વકર્મા યોજનાના લાભાર્થી કોણ રહેશે ? શિલ્પકારો આપેલ બંને કારીગરો એક પણ નહીં શિલ્પકારો આપેલ બંને કારીગરો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે વૃક્ષારોપણ અભિયાન-2023 શરૂ કર્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતના કેન્દ્રીય ગૃહ સચિવ (Home Secretary) કોણ છે ? વિજય શેઠ રાજીવ ગૌબા વિશ્વેષ કુમાર અજય ભલ્લા વિજય શેઠ રાજીવ ગૌબા વિશ્વેષ કુમાર અજય ભલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP