કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ ફેફસાં કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 1 ઑગસ્ટ 1 ઓક્ટોબર 1 જુલાઈ 1 સપ્ટેમ્બર 1 ઑગસ્ટ 1 ઓક્ટોબર 1 જુલાઈ 1 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ રેન્જર દિવસ (World Ranger Day) ક્યારે મનાવાય છે ? 31 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 30 જુલાઈ 31 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 30 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) NCERT પાઠ્યપુસ્તકોમાં સુધારો કરવા માટે કોની અધ્યક્ષતામાં 19 સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું ? સી.આર. રાવ આર.કે.શર્મા એમ.સી.પંત પી.જે.ઉપાધ્યાય સી.આર. રાવ આર.કે.શર્મા એમ.સી.પંત પી.જે.ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠક ક્યા યોજાઈ હતી ? લેહ વારાણસી અમદાવાદ પટના લેહ વારાણસી અમદાવાદ પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કોકોસ ટાપુઓ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઑસ્ટ્રેલિયા ચીન જાપાન રશિયા ઑસ્ટ્રેલિયા ચીન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP