કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ડુરંડ કપ કઈ રમત સાથે સંબંધિત છે ? ક્રિકેટ કબડ્ડી ફૂટબૉલ હોકી ક્રિકેટ કબડ્ડી ફૂટબૉલ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કરાયા ? દ.આફ્રિકા ગ્રીસ ચેક રિપબ્લિક તૂર્કીયે દ.આફ્રિકા ગ્રીસ ચેક રિપબ્લિક તૂર્કીયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના જલેસર ધાતુ શિલ્પને GI ટેગ આપવામાં આવ્યો ? ગોવા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગોવા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ રેન્જર દિવસ (World Ranger Day) ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 31 જુલાઈ 30 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 31 જુલાઈ 30 જુલાઈ 28 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશનું લુના-25 મિશન ચંદ્રની સપાટી પર ક્રેશ થયું ? ચીન જાપાન અમેરિકા રશિયા ચીન જાપાન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ડેટા એનાલિટિક્સ, AI ક્ષમતાઓ મજબૂત કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP