કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલો અરાશ-ડોર્રા ગેસ ફિલ્ડ વિવાદ ક્યા બે દેશો વચ્ચેનો વિવાદ છે ? ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા સાઉદી અરેબિયા અને કુવૈત જાપાન અને ચીન યુક્રેન અને રશિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા સાઉદી અરેબિયા અને કુવૈત જાપાન અને ચીન યુક્રેન અને રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા રાજ્યની સરકાર ગુરુ ગોરખનાથ બોર્ડની સ્થાપના કરશે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) હાથની કુંડ બેરેજ ક્યા રાજ્યમાં આવેલો છે ? મહારાષ્ટ્ર ઉઈ દિલ્હી રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર ઉઈ દિલ્હી રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) QR કોડથી પ્રોપર્ટી ટેક્સ ભરવાની સુવિધા શરૂ કરનારું ગુજરાતનું પ્રથમ શહેર ક્યું છે ? રાજકોટ અમદાવાદ ગાંધીનગર જામનગર રાજકોટ અમદાવાદ ગાંધીનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોજેક્ટ 17A ફ્રિગેટનું ઉદ્ઘાટન કર્યું, તેનું નામ જણાવો. પૂર્વગિરિ દેવગિરિ હિમગિરિ વિંધ્યગિરિ પૂર્વગિરિ દેવગિરિ હિમગિરિ વિંધ્યગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) B2O સમિટ ઈન્ડિયા 2023નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ નોઈડા લખનઉ નવી દિલ્હી મુંબઈ નોઈડા લખનઉ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP