કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત વાલ્મિકી ટાઈગર રિઝર્વમાં ગેંડાના સંરક્ષણ માટેની યોજના માટે ‘રાઈનો ટાસ્ક ફોર્સ’નું ગઠન કરાયું ? બિહાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મિઝોરમ બિહાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં વિશ્વમાં કેટલામાં સ્થાને છે ? 5મા 25મા 20મા 18મા 5મા 25મા 20મા 18મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આપેલ બંને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો એક પણ નહીં હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આપેલ બંને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રેલવે સ્ટેશનને UNESCO એશિયા-પેસિફિક એવોર્ડ એનાયત કરાયો ? અમદાવાદ (ગુજરાત) પટિયાલા (પંજાબ) ગુવાહાટી (આસામ) ભાયખલા (મહારાષ્ટ્ર) અમદાવાદ (ગુજરાત) પટિયાલા (પંજાબ) ગુવાહાટી (આસામ) ભાયખલા (મહારાષ્ટ્ર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે ગાઓફેન-12 04 નામનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ લૉન્ચ કર્યો ? રશિયા ચીન ઈઝરાયેલ જાપાન રશિયા ચીન ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ‘ટુગેધર વી આર્ટ' નામનું સ્પેશિયલ આર્ટ એક્ઝિબિશન ક્યા યોજાયું ? પટના નવી દિલ્હી વારાણસી લખનઉ પટના નવી દિલ્હી વારાણસી લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP