ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વિદેશી હૂંડિયામણ સંચાલન ધારો કયા વર્ષે આવ્યો. ઈ.સ. 1991 ઈ.સ. 1999 ઈ.સ. 1980 ઈ.સ. 1973 ઈ.સ. 1991 ઈ.સ. 1999 ઈ.સ. 1980 ઈ.સ. 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? ઈન્દિરા ગાંધી અટલ બિહારી વાજપેયી મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ ઈન્દિરા ગાંધી અટલ બિહારી વાજપેયી મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી નમૂનારૂપ સહકારી મંડળીનું ઉદાહરણ કયુ ? આઈસીએઆર અમુલ એચડીએફસી નાબાર્ડ આઈસીએઆર અમુલ એચડીએફસી નાબાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા આર્થિક વિકાસના માપદંડ છે ?1. માનવ વિકાસ સૂચકાંક (HDI) 2. જાતીય વિકાસ સૂચકાંક (GDI) 3. જાતીય સશકિતકરણ સૂચકાંક (GEM) 4. ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન (NNP) 5. વૈશ્વિક ખુશહાલી સૂચકાંક (GHI) 1, 2, 3 અને 5 આપેલ તમામ 1, 3, 4 અને 5 1, 2, 3 અને 4 1, 2, 3 અને 5 આપેલ તમામ 1, 3, 4 અને 5 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ? 221 મો 122 મો 212 મો 121 મો 221 મો 122 મો 212 મો 121 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આરબીઆઇ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઇને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ? કલમ-16 કલમ-7 કલમ-29 કલમ-22 કલમ-16 કલમ-7 કલમ-29 કલમ-22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP