Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (4/13 - 2/7) / (8/13) = ___. 8/39 1/28 2/7 13/24 8/39 1/28 2/7 13/24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? સંયોજક નિપાત વિભક્તિ ક્રિયાપદ સંયોજક નિપાત વિભક્તિ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે. 60 58 49 54 60 58 49 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x² + 4 ના ખરા અવયવો ___ x²(x² + 4) અશક્ય છે. (x² + 2) (x² + 2) (x² + 2) (x² - 2) x²(x² + 4) અશક્ય છે. (x² + 2) (x² + 2) (x² + 2) (x² - 2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું, આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? સ્પેન સ્વીડન નોર્વે ઈન્ડોનેશિયા સ્પેન સ્વીડન નોર્વે ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ક્ષેત્રફળની દષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે ? બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા ચીન જાપાન બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP