કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં કેરળ વિધાનસભાએ કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે ઠરાવ પસાર કર્યો. મલયાલમ ભાષામાં કેરળને ‘કેરલમ' કહેવામાં આવે છે. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં કેરળ વિધાનસભાએ કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે ઠરાવ પસાર કર્યો. મલયાલમ ભાષામાં કેરળને ‘કેરલમ' કહેવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઝાયદ તલવાર નૌસેના અભ્યાસમાં ભાગ લીધો ? કુવૈત UAE બાંગ્લાદેશ સાઉદી અરેબિયા કુવૈત UAE બાંગ્લાદેશ સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ (National Small Industry Day) ક્યારે મનાવાય છે ? 28 ઑગસ્ટ 31 ઑગસ્ટ 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ 28 ઑગસ્ટ 31 ઑગસ્ટ 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી નિઃશુલ્ક અન્નપૂર્ણા ભોજન પેકેટ યોજના લૉન્ચ કરી ? ગોવા રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ ગોવા રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મહિલા સમાનતા દિવસ ક્યારે મનાવાય છે ? 24 ઑગસ્ટ 26 ઑગસ્ટ 25 ઑગસ્ટ 23 ઑગસ્ટ 24 ઑગસ્ટ 26 ઑગસ્ટ 25 ઑગસ્ટ 23 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતના કેબિનેટ સચિવ કોણ છે ? રાજીવ ગૌબા રાકેશ ચંદ્રચૂડ અનુપમ મિશ્રા અજિત દોવાલ રાજીવ ગૌબા રાકેશ ચંદ્રચૂડ અનુપમ મિશ્રા અજિત દોવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP