કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા મોહમ્મદ હબિબ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ક્રિકેટ ફૂટબોલ ચેસ હોકી ક્રિકેટ ફૂટબોલ ચેસ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે UNFPA સાથે મળીને 'જસ્ટ આસ્ક’ નામનું A1 સંચાલિત ચેટબોટ લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ડેટા એનાલિટિક્સ, AI ક્ષમતાઓ મજબૂત કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ઑગસ્ટ ક્રાંતિ દિવસ ક્યારે મનાવાય છે ? 10 ઑગસ્ટ 9 ઑગસ્ટ 11 ઑગસ્ટ 8 ઑગસ્ટ 10 ઑગસ્ટ 9 ઑગસ્ટ 11 ઑગસ્ટ 8 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) INTERPOL ગ્લોબલ ઍકૅડમી નેટવર્કનું કેટલામું સભ્ય બન્યું ? 10મું 15મું 17મું 20મું 10મું 15મું 17મું 20મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ ફેફસાં કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 1 સપ્ટેમ્બર 1 ઑગસ્ટ 1 ઓક્ટોબર 1 જુલાઈ 1 સપ્ટેમ્બર 1 ઑગસ્ટ 1 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP