ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં વસ્તી વધારાના ઇતિહાસમાં કોને 'મહાવિભાજક વર્ષ' કહેવાય છે ? 1951 1911 1921 1931 1951 1911 1921 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી. શ્રી આનંદ સીન્હા ડૉ. મનમોહન સિંહ શ્રી સી.ડી. દેશમુખ ડૉ. આઈ.જી.પટેલ શ્રી આનંદ સીન્હા ડૉ. મનમોહન સિંહ શ્રી સી.ડી. દેશમુખ ડૉ. આઈ.જી.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ? પ્રત્યેક વર્ષે દર બે વર્ષે પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં પ્રત્યેક વર્ષે દર બે વર્ષે પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યુ ? એલ.આઈ.સી. એસ.બી.આઈ. યુ.ટી.આઈ. જી.આઈ.સી. એલ.આઈ.સી. એસ.બી.આઈ. યુ.ટી.આઈ. જી.આઈ.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કરમુકત આવકમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી ? કૃષિની આવક વચગાળાની રાહત વાહનભથ્થું જીવન વીમા પોલિસી કૃષિની આવક વચગાળાની રાહત વાહનભથ્થું જીવન વીમા પોલિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં : નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. માત્ર આયાત થાય છે. ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. માત્ર આયાત થાય છે. ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP