કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આપેલ બંને આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. એક પણ નહીં ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આપેલ બંને આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)નું વડુમથક ક્યા આવેલું છે ? કુઆલાલમ્પુર કાઠમંડુ ઢાકા મનિલા કુઆલાલમ્પુર કાઠમંડુ ઢાકા મનિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા બિંદેશ્વર પાઠક ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? રાજકીય સંગીત સામાજિક કાર્ય પર્યાવરણ કાર્યકર્તા રાજકીય સંગીત સામાજિક કાર્ય પર્યાવરણ કાર્યકર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ગાંધીનગરમાં યોજાનાર G20 EMPOWER સમિટની થીમ શું છે ? Global Economic Recovery Climate Change and Sustainability Women-Led Development Digital Transformation in Emerging Economies Global Economic Recovery Climate Change and Sustainability Women-Led Development Digital Transformation in Emerging Economies ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઝાયદ તલવાર નૌસેના અભ્યાસમાં ભાગ લીધો ? બાંગ્લાદેશ કુવૈત UAE સાઉદી અરેબિયા બાંગ્લાદેશ કુવૈત UAE સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વનું પ્રથમ સ્પોટલેસ જિરાફ ક્યા દેશમાં જન્મ્યું ? અમેરિકા ઈંગ્લેન્ડ નોર્વે ઑસ્ટ્રેલિયા અમેરિકા ઈંગ્લેન્ડ નોર્વે ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP