કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ માછીમારોની સુરક્ષા માટે નાભમિત્ર ડિવાઈસ વિકસિત કરી ? DRDO IIT ગાંધીનગર ISRO NASA DRDO IIT ગાંધીનગર ISRO NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ચોકુવા ચોખાનો પાક ક્યા લેવામાં આવે છે ? મેઘાલય આસામ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા અને ગાંધી વાટિકાનું અનાવરણ કર્યું ? અમદાવાદ ભોપાલ નવી દિલ્હી મુંબઈ અમદાવાદ ભોપાલ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ‘એશિયાના નોલેજ પ્રાઈઝ' ગણાતા રેમન મેગ્સેસે એવોર્ડ 2023 એનાયત કરાયા, તેના વિજેતામાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે.1). ડૉ.રવિ કન્નન આર.(ભારત) 2). મિરિયમ કોરોનેલ-ફે૨૨ (ફિલિપાઈન્સ) 3). યુજીનિયો લેમોસ (તિમોર લેસ્તે) 4). કોરવી રક્ષદ(બાંગ્લાદેશ) માત્ર 1, 3, 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3, 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ‘કાશી કલ્ચર પાથવે’ (Kashi Culture Pathway) ડોક્યુમેન્ટ ક્યા ગ્રૂપ સાથે સંબંધિત છે ? SAARC G20 ADB SCO SAARC G20 ADB SCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પરથી ક્યા તત્વની શોધ કરી ? સોનુ ચાંદી સલ્ફર જિંક સોનુ ચાંદી સલ્ફર જિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP