કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે નિઃશૂલ્ક અન્નપૂર્ણા ખાદ્ય પેકેટ યોજના શરૂ કરી ?

આંધ્ર પ્રદેશ
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
તાજેતરમાં કાઠમંડુ-કલિંગ સાહિત્ય મહોત્સવ ક્યા યોજાયો હતો ?

લલિતપુર (નેપાળ)
પટના (બિહાર)
લખનઉ (ઉ.પ્રદેશ)
કાઠમંડુ (નેપાળ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં આવેલી રાષ્ટ્રીય કેમિકલ્સ & ફર્ટિલાઈઝર્સ લિમિટેડ (RCK) કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો ?

હૈદરાબાદ
મુંબઈ
ભોપાલ
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP