કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા રાજ્યે નિઃશૂલ્ક અન્નપૂર્ણા ખાદ્ય પેકેટ યોજના શરૂ કરી ? રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII), પુણેના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરાઈ ? આર. માધવન પંકજ ત્રિપાઠી આયુષ્માન ખુરાના અનુપમ ખેર આર. માધવન પંકજ ત્રિપાઠી આયુષ્માન ખુરાના અનુપમ ખેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત કાકરાપાર પરમાણુ ઊર્જા પ્લાન્ટના યુનિટ-3એ સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ભારત એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) સાથે ભાગીદારીમાં ક્યા શહેરમાં ક્લાઈમેટ ચેન્જ એન્ડ હેલ્થ હબ ખોલશે ? મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ગાંધીનગર મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ માછીમારોની સુરક્ષા માટે નાભમિત્ર ડિવાઈસ વિકસિત કરી ? ISRO IIT ગાંધીનગર NASA DRDO ISRO IIT ગાંધીનગર NASA DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ‘એશિયાના નોલેજ પ્રાઈઝ' ગણાતા રેમન મેગ્સેસે એવોર્ડ 2023 એનાયત કરાયા, તેના વિજેતામાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે.1). ડૉ.રવિ કન્નન આર.(ભારત) 2). મિરિયમ કોરોનેલ-ફે૨૨ (ફિલિપાઈન્સ) 3). યુજીનિયો લેમોસ (તિમોર લેસ્તે) 4). કોરવી રક્ષદ(બાંગ્લાદેશ) માત્ર 1, 2, 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3, 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3, 4 માત્ર 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP