કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં કાઠમંડુ-કલિંગ સાહિત્ય મહોત્સવ ક્યા યોજાયો હતો ? લલિતપુર (નેપાળ) કાઠમંડુ (નેપાળ) લખનઉ (ઉ.પ્રદેશ) પટના (બિહાર) લલિતપુર (નેપાળ) કાઠમંડુ (નેપાળ) લખનઉ (ઉ.પ્રદેશ) પટના (બિહાર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII), પુણેના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરાઈ ? અનુપમ ખેર પંકજ ત્રિપાઠી આર. માધવન આયુષ્માન ખુરાના અનુપમ ખેર પંકજ ત્રિપાઠી આર. માધવન આયુષ્માન ખુરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં નીલાચલ ફલાઈઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) રાષ્ટ્રીય પોષણ સપ્તાહ (National Nutrition Week) ક્યારે મનાવાય છે ? 1થી 7 સપ્ટેમ્બર 2થી 8 સપ્ટેમ્બર 5થી 11 સપ્ટેમ્બર 4થી 9 સપ્ટેમ્બર 1થી 7 સપ્ટેમ્બર 2થી 8 સપ્ટેમ્બર 5થી 11 સપ્ટેમ્બર 4થી 9 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ચોકુવા ચોખાનો પાક ક્યા લેવામાં આવે છે ? નાગાલેન્ડ આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય નાગાલેન્ડ આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) 43મું ASEAN શિખર સંમેલન ક્યા યોજાયું ? કાઠમંડુ સિંગાપુર જાકાર્તા ઢાકા કાઠમંડુ સિંગાપુર જાકાર્તા ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP