ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "નીતિ આયોગ"ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી ? નાણાપંચ લોક સેવા આયોગ પ્લાનિંગ કમિશન ભારતનું ચૂંટણી પંચ નાણાપંચ લોક સેવા આયોગ પ્લાનિંગ કમિશન ભારતનું ચૂંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચુકવણીની વ્યવસ્થા (Payment System) ઉપર નિયમન રાખવાની સત્તા RBIને ક્યારે મળી ? 2003 1969 2001 2010 2003 1969 2001 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ? નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ બેંક જાહેર ક્ષેત્રની બેન્ક નથી ? બેંક ઓફ બરોડા એક્સીસ બેન્ક ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક બેંક ઓફ બરોડા એક્સીસ બેન્ક ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર વસ્તીગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? 7 15 14 10 7 15 14 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું ? મૂળભૂત વસ્તુઓ ઉત્પાદક માલ ઉપભોક્તા વસ્તુઓ અને ઉત્પાદક માલ બંને ઉપભોક્તા વસ્તુઓ મૂળભૂત વસ્તુઓ ઉત્પાદક માલ ઉપભોક્તા વસ્તુઓ અને ઉત્પાદક માલ બંને ઉપભોક્તા વસ્તુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP