ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે? વર્ગીસ કુરિયન એમ.એસ. સ્વામીનાથન શામળભાઈ ખારવા હીરાલાલ ચૌધરી વર્ગીસ કુરિયન એમ.એસ. સ્વામીનાથન શામળભાઈ ખારવા હીરાલાલ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ? રૂ.1,00,000 રૂ.2,00,000 રૂ.50,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.1,00,000 રૂ.2,00,000 રૂ.50,000 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાંકીય હવાલા ટ્રાન્સફર રોકવા માટે અમલમાં છે તે કાયદાનું નામ. FERA COFEPASA FEMA PCA FERA COFEPASA FEMA PCA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે ? માળખાકીય બેરોજગારી ચક્રીય બેરોજગારી છુપી બેરોજગારી ઘર્ષણ યુક્ત બેરોજગારી માળખાકીય બેરોજગારી ચક્રીય બેરોજગારી છુપી બેરોજગારી ઘર્ષણ યુક્ત બેરોજગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ અનુસાર રૂપિયા 2000/- ની નોટના છાપકામ માટે મુદ્રણ ખર્ચ કેટલો થાય છે ? રૂપિયા 3.48 પૈસા રૂપિયા 3.54 પૈસા રૂપિયા 3.50 પૈસા રૂપિયા 3.09 પૈસા રૂપિયા 3.48 પૈસા રૂપિયા 3.54 પૈસા રૂપિયા 3.50 પૈસા રૂપિયા 3.09 પૈસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ____ ના આર્થિક મોડલ ઉપર આધારિત હતી. આર્થર લુઈસ રેનિસફાઈ આર. એફ. હેરોડ પી.સી.મહાલનોબિસ આર્થર લુઈસ રેનિસફાઈ આર. એફ. હેરોડ પી.સી.મહાલનોબિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP