ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પંચવર્ષીય યોજનાઓ ___ થી શરૂ કરવામાં આવી. 1955 1951 1952 1953 1955 1951 1952 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "Faster, sustainable and more inclusive Growth" એવું ગૌણ શીર્ષક કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવેલ હતું ? દસમી નવમી અગિયારમી બારમી દસમી નવમી અગિયારમી બારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા ? સી. ડી. દેશમુખ ઓસ્બોર્ન સ્મીથ બી.કે. મીનહાસ જ્હોન સ્મીથ સી. ડી. દેશમુખ ઓસ્બોર્ન સ્મીથ બી.કે. મીનહાસ જ્હોન સ્મીથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી કઈ સમિતિ ગ્રામીણ ગરીબી રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી ? એસ.આર. હાશીમ સમિતિ વાય. કે. અલઘ સમિતિ લાકડાવાલા સમિતિ એન.સી. સકસેના સમિતી એસ.આર. હાશીમ સમિતિ વાય. કે. અલઘ સમિતિ લાકડાવાલા સમિતિ એન.સી. સકસેના સમિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ બેંક રાષ્ટ્રીયકૃત બેંક નથી ? બેંક ઓફ બરોડા વિજયા બેન્ક ICICI દેના બેન્ક બેંક ઓફ બરોડા વિજયા બેન્ક ICICI દેના બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ નીચેના પૈકી કોણ કરે છે ? ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP