કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતના પ્રથમ પોલિનેટર પાર્કનું ઉદઘાટન કયા કરવામાં આવ્યું ? હલ્દવાની, ઉત્તરાખંડ ભીવંડી, મહારાષ્ટ્ર રામનગર, ઉત્તરાખંડ થંજાવુર, તમિલનાડુ હલ્દવાની, ઉત્તરાખંડ ભીવંડી, મહારાષ્ટ્ર રામનગર, ઉત્તરાખંડ થંજાવુર, તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વ બ્રેઈલ દિવસ ક્યારે મનાવાય છે ? 4 જાન્યુઆરી 5 જાન્યુઆરી 7 જાન્યુઆરી 6 જાન્યુઆરી 4 જાન્યુઆરી 5 જાન્યુઆરી 7 જાન્યુઆરી 6 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. PMKVY કૌશલ ભારત મિશન અંતર્ગત ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકારે કૌશલ ભારત મિશનનો પ્રારંભ વર્ષ 2015માં કર્યો હતો. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) 3.0નો શુભારંભ કર્યો. આપેલ તમામ PMKVY કૌશલ ભારત મિશન અંતર્ગત ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકારે કૌશલ ભારત મિશનનો પ્રારંભ વર્ષ 2015માં કર્યો હતો. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) 3.0નો શુભારંભ કર્યો. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી કયા રાજ્યે 'કિસાન કલ્યાણ મિશન' શરૂ કર્યું ? ગુજરાત મહારાષ્ટ્ર આસામ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર આસામ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારે તમિલ ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તમિલ એકેડમીની સ્થાપના કરી છે ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો પ્રથમ ઈથેનોલ પાર્ક કયા સ્થાપિત કરાશે ? મહારાષ્ટ્ર બિહાર છત્તીસગઢ ગુજરાત મહારાષ્ટ્ર બિહાર છત્તીસગઢ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP