ભારતનું બંધારણ (Constitution Of India)
42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો ?

મૂળભૂત હક્કો
આમુખ
મિલ્કત ધરાવવાનો અધિકાર
ચૂંટણી અંગે સુધારાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ?

કારોબારી સર્વોચ્ચ છે.
સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે.
સંસદ સર્વોચ્ચ છે.
ન્યાયપાલિકા સર્વોચ્ચ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે ?

ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ
ગ્રામપંચાયત અધિનિયમ
નગરપાલિકા અધિનિયમ
મેટ્રોપોલિટન અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
શહેર સ્થાનિક સ્વરાજ (Urban Local Government)ના વિષયો પર કાર્ય માટે કયું/ક્યાં કેન્દ્રીય મંત્રાલય/મંત્રાલયો સંલગ્ન છે ?

ગૃહ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
આપેલ તમામ
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ?

અનુચ્છેદ 14
અનુચ્છેદ 16
અનુચ્છેદ 17
અનુચ્છેદ 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP