ભારતનું બંધારણ (Constitution Of India)
42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___

વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી
દરજ્જાની સમાનતા
રાષ્ટ્રની એકતા અને અખંડિતતા
વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ?

સાબરકાંઠા
જામનગર
સુરત
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
“બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ?

ચાગલા પંચ
નાણાંવટી પંચ
કોઠારી પંચ
જસ્ટીસ ભગવતી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

અસંગઠિત ક્ષેત્ર
માળખાગત સવલતો
ખેતી
ઉદ્યોગ ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP