ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ?

23 જાન્યુઆરી, 1977
13 જાન્યુઆરી, 1977
1 જાન્યુઆરી, 1977
3 જાન્યુઆરી, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ?

માન.RBIના ગવર્નર
માન.વડાપ્રધાન
માન.નાણામંત્રી
માન. રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ 'બિનમતપાત્ર' છે ?

ગુજરાત હાઈકોર્ટ
આપેલ તમામ
રાજ્યપાલ
જાહેર સેવા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની અથવા તેના રાજ્યક્ષેત્રના કોઈપણ ભાગની સલામતી યુદ્ધને અથવા બાહ્ય આક્રમણને કારણે ભયમાં છે એમ જાહેર કરતી કટોકટીની કોઈ ઉદ્ઘોષણા અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હકો પૈકી સંવિધાનના ક્યા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હકોની જોગવાઈઓ મોકુફ રાખવામાં આવે છે ?

અનુચ્છેદ-21
અનુચ્છેદ-24
અનુચ્છેદ-19
અનુચ્છેદ-15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP