નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિએ બે મોબાઈલ રૂ.4200 માં ખરીદ્યા તેણે પહેલા એક મોબાઈલ ફોનને 15% નફાથી અને બીજા મોબાઈલ ફોનને 10% નુકશાનથી વેચ્યા પણ આ વ્યવહારમાં તેને નફો પણ ન મળ્યો અને નુકશાન પણ ન થયું તો તેને પહેલા ફોનની વેચાણ કિંમત કેટલી રાખી હશે ?

2000
1932
2500
1250

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડીયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડીયાળ Bની ખરીદ કિંમત કેટલી ?

875
800
650
500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
કાપડના ભાવમાં દ૨ મીટરે રૂ. 10 ઘટતાં રૂ. 400માં પહેલા કરતાં 2 મીટર વધુ કાપડ મળે છે, તો કાપડનો અગાઉનો ભાવ કેટલો હશે ?

50 રૂ./મીટર
40 રૂ./મીટર
60 રૂ./મીટર
20 રૂ./મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP