કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મોબિલિટી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે જે 42,000 ભારતીય શ્રમિકોને નર્સિંગ અને નિર્માણ ક્ષેત્રમાં કામ કરવાની પરવાનગી આપે છે ? ઑસ્ટ્રેલિયા જાપાન ઈઝરાયેલ ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા જાપાન ઈઝરાયેલ ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દેવ પાટીલ રાધા તિવારી અનુરાધાસિંહ મનોજ સોની દેવ પાટીલ રાધા તિવારી અનુરાધાસિંહ મનોજ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવાય છે ? 20 એપ્રિલ 30 એપ્રિલ 10 મે 6 મે 20 એપ્રિલ 30 એપ્રિલ 10 મે 6 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અંડરવૉટર કોમ્યુનિકેશન માટે સેન્સર ટેકનોલોજી વિકસિત કરવા DRDOએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IIT મુંબઈ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ડિયન કોમનવેલ્થ દિવસ ક્યારે મનાવાય છે ? 22 મે 24 મે 23 મે 26 મે 22 મે 24 મે 23 મે 26 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બાસ્કેટબૉલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ ઉપાધ્યાય ડૉ.કે. ગોવિંદરાજ ડૉ.એસ.કે.મિશ્રા ડૉ.પી.આર.નિર્મલ રાકેશ ઉપાધ્યાય ડૉ.કે. ગોવિંદરાજ ડૉ.એસ.કે.મિશ્રા ડૉ.પી.આર.નિર્મલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP