ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઇકોનોમિક સર્વે - કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? ચીફ ઇકોનોમિક એડવાઈઝર, નાણાં મંત્રાલય ચેરમેન નાબાર્ડ ચેરમેન સેબી ગવર્નર ચીફ ઇકોનોમિક એડવાઈઝર, નાણાં મંત્રાલય ચેરમેન નાબાર્ડ ચેરમેન સેબી ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આયોજનકાળ દરમ્યાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવપીય યોજનાથી અમલમાં આવ્યા ? ચોથી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના નવમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના નવમી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1965માં એશિયાના પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની સ્થાપના ___ માં થઈ. ઢાકા કરાંચી કંડલા કોલંબો ઢાકા કરાંચી કંડલા કોલંબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેન્ક અન્ય બેન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય ? રિવર્સ રેપોરેટ રેપોરેટ બેન્ક રેટ આપેલ પૈકી એક પણ નહીં રિવર્સ રેપોરેટ રેપોરેટ બેન્ક રેટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનાની વ્યુહરચના સાથે કોનું નામ સંકળાયેલ છે ? એમ.એસ. સ્વામીનાથન રાજકૃષ્ન પી.સી.મહાલનોબિસ હેરોડ-ડોમર એમ.એસ. સ્વામીનાથન રાજકૃષ્ન પી.સી.મહાલનોબિસ હેરોડ-ડોમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) SEBI ની સ્થાપના કરતો કાયદો કયારે ઘડાયો ? 1992 1995 1999 2000 1992 1995 1999 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP