ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં રાસાયણિક ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવેલ હતું ? ઉત્તર પ્રદેશ તમિલનાડુ પંજાબ ગુજરાત ઉત્તર પ્રદેશ તમિલનાડુ પંજાબ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાધ છે ? મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ અંદાજપત્રીય ખાધ રાજકોષીય ખાધ મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ અંદાજપત્રીય ખાધ રાજકોષીય ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? આપેલ પૈકી કોઈ નહીં SEBI RBI IRDA આપેલ પૈકી કોઈ નહીં SEBI RBI IRDA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં વસ્તી વધારાના ઇતિહાસમાં કોને 'મહાવિભાજક વર્ષ' કહેવાય છે ? 1911 1951 1921 1931 1911 1951 1921 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઓકટોબર 2013માં આવેલ ચક્રવાતનું નામ જણાવો. બિજલી ફેઈલિન નરગીસ આયેશા બિજલી ફેઈલિન નરગીસ આયેશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 2013માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ? વિવેક રાય અશોકકુમાર માથુર ડૉ.રથીનરાય મીના અગરવાલ વિવેક રાય અશોકકુમાર માથુર ડૉ.રથીનરાય મીના અગરવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP